Madhavne Madava Gyata Lyrics in Gujarati :- હો કાળા કરશન ને નજરે નિહાળવા આયા ગોમતી ઘાટરે દ્વારકા ફરવા જ્યાતા રે, ઠાકર ને મળવા જ્યાતા રે, હો અરે છપ્પન પગથિયા ચડીને, દરિયામાં નાવા જ્યાતા રે કોનુડા ને જોવા જ્યાતા રે, હો દરિયાના મોજાં વાલા પગલા પખાળે…….
Table of Contents
Madhavne Madava Gyata Song Details
Song: (માધવને મળવા ગયા) Madhavne Madava Gyata
Singer: Jignesh Barot
Producer: Red Velvet Cinema
Lyrics: Naresh Thakor( Vayad)
Music: Vishal Vagheshwari
Director: Pranav Jethva JP
DOP: Jayesh Kaushik
Editor: Ashu-Hir
AD: Manav Ratho
Creative Producer: Dhyey Films & Teams
Production: Hardik Gohil
Makeup Artist: Hasmukh Limbachiya
Jignesh Barot Costume: Ekta J Barot
Special Thanks: J D Bapu
Label- Saregama India Limited, A RPSG Group Company
Madhavne Madava Gyata Video Song
Madhavne Madava Gyata Lyrics In Gujarati
હો કાળા કરશન ને નજરે નિહાળવા આયા ગોમતી ઘાટરે દ્વારકા ફરવા જ્યાતા રે
ઠાકર ને મળવા જ્યાતા રે
હો અરે છપ્પન પગથિયા ચડીને
શિહાસને બેઠાદીનો નાથરે
દરિયામાં નાવા જ્યાતા રે કોનુડા ને જોવા જ્યાતા રે
હો દરિયાના મોજાં વાલા પગલા પખાળે
રાજા ધીરાજ મારો ભેત આડું ભાળે
હો બાવનગજ નેજો આભે લહેરાય
ધજા કરે વાદળ થી વાત રે
દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે
હો દરિયાના બેટ મા બેઠા શોમળિયો
મોર પીંછ મુગટ ને કાળી કોબળીય
હો પેરી પીળા પીતાંબર ને કોનો મા વાળિયો
નટખટ નખરાળો કોનુડો ગોવાળિયો
હો ઉગમણી ફેરમા બેઠાં મારો વાલો
દુનિયાનો દેવ મારો જશોદા નો લાલો
એ રાજા રણછોડના દર્શન કરવા આવે અઢારે નાત રે
દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે
હો મસ્તક નમાવી પાય લાગુ એના ચરણે
સ્વર્ગ જેવું શુખ મળે ઠાકર ના શરણે
હો જગ મગ દીવા જલે દ્વારિકા ના બારણે
ઝૂલો ઝૂલે સે કાન હોનાના પારણે
હો વાસલડી ના સૂર હંભલાણા
જોઈ ને મારા હૈયા હરખાણા
હો કાળા કરશન ને નજરે નિહાળવા
આયા ગોમતી ઘાટરે
દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકર ને મળવા જ્યાતા રે
Madhavne Madava Gyata In English Font
Ho Kaala Karshan ne najare nihalva aaya Gomti ghat re
Dwarka farva jyata re, Thakar ne malva jyata re
Ho are chhappan pagathiya chadine
Shihasane betha Deeno Nath re
Dariyama nava jyata re, Konuda ne jova jyata re
Ho dariyana moja vala pagla pakhaale
Raja Dhiraj maro bhet aadu bhaale
Ho baavan gaj nejo aabhe lehray
Dhaja kare vaadal thi vaat re
Dwarka farva jyata re, Madhav ne malva jyata re
Ho dariyana bet ma betha Shomaliyo
Mor pinchh mugat ne kaali kobliyo
Ho peri peela pitambar ne Kona ma vaaliyo
Natkhat nakhralo Konudo Govaaliyo
Ho Ugamni ferma betha maro vaalo
Duniyano dev maro, Jashoda no laalo
Ae Raja Ranchhod na darshan karva aave adharay naat re
Dwarka farva jyata re, Madhav ne malva jyata re
Ho mastak namavi paay lagu ena charane
Swarg jevu sukh male Thakar na sharane
Ho jagmag diva jale Dwarka na baarane
Jhulo jhule se Kaan, honana paarane
Ho vaasalladi na sur hambhalaana
Joi ne mara haiya harakhana
Ho Kaala Karshan ne najare nihalva
Aaya Gomti ghat re
Dwarka farva jyata re, Thakar ne malva jyata re



